સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th November 2018

દિવાળીના તહેવારોમાં જ પાલીતાણા શહેર ના અમુક વિસ્તારમાં વિજળી ગૂલ : લોકો પરેશાન

ભાવનગર : જિલ્લાના પાલીતાણા શહેર ના એસ ટી રોડ પર છેલ્લી અડધી  કલાક થી વિજળી ગૂલ થઈ જતા લોકો પરેશાન થયા છેહાલ દિવાળી ના તહેવાર મા વિજળી ગૂલ થઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.  આજે બજાર મા લોકો ખરીદી મા નીકળ્યા ત્યાં વિજળી ગૂલ થઈ જતા અવ્યવસ્થા સર્જાઇ હતી. પી જી વી સીએલ ના  કમચારી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ વ્યસ્ત હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. દિવાળી જેવા તહેવારો મા અડધા કલાક થી વિજળી ગૂલ થતા વેપારીઓ મા રોષ ફેલાયો છે.

(6:26 pm IST)