News of Thursday, 6th October 2022
હર્ષદ રીબડીયા સમર્થકો સાથે કમલમમાં
વિસાવદર ; રિબડીયા કમલમમા : ભાજપના મંચ પર : ધુરંધર નેતાઓની હાજરી : સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમા વિધિવત પ્રવેશ : વંદે માતરમ..ના નારાઓથી ગંૂજી રહ્યો છે શાહી સમારોહ (તસવીરો-અહેવાલઃ યાસીન બ્લોચ, વિસાવદર)
(2:17 pm IST)