સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન

અબડાસા..લખપત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા

કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા.ભુજ તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

કચ્છના અબડાસા..લખપત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.સતત વરસાદથી કચ્છના ખેડૂતો લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.

(7:51 pm IST)