સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

માણાવદરના બે શખસો ૯ જિલ્લામાંથી તડીપાર

જુનાગઢ : માણાવદરના સોહીલ ઉર્ફે બાપુડી સીદીક મીયા કાદરી અને ભાવેશ ચંદુ ખંઢેરી નામના શખસો પ્રોહીબીશન અને શરીર સંબંધી ગુનાએામાં સંડોવાયેલ હોય બન્નેને તડીપાર કરવા પોલીસ દરખાસ્ત કરતા નાયબ કલેકટરે બન્ને શખ્સોને સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાંથી તડીપાર કર્યા છે.

(12:36 pm IST)