સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 6th October 2019

લાલપર ગામે કારખાનામાં વીજ આંચકાથી મહિલાનુ મૃત્યુ

મોરબી :  લાલપર પાસેના સનગ્લોઝ લેબર કવાર્ટરમાં રહેતી અને મજુરી કામ કરતી વસંતબેન રાજુભાઇ જડારીયા નામની કોળી મહિલાનું વિજ આંચકે મૃત્યુ નિપજયુ હતુ.

(11:55 am IST)