News of Friday, 6th September 2019
ગોંડલ પંથકની વાડીઓમાં વરસાદી પાણી
ગોંડલ તાલુકા ના ગામડાઓમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરેલા નજરે પડે છે. બાંદરા , દેવચંડી, શિવરાજગઢ સહિતના અનેક ગામોમાં ઘણા વિરામ બાદ ફરીથી વરસાદનુ આગમન થતા ખુશાલી છવાઇ છે.(તસ્વીર ભાવેશ ભોજાણી, ગોંડલ)
(12:29 pm IST)