News of Monday, 6th August 2018
ઉપલેટામાં આરોપીને કડક સજા આપવા માંગણી
ઉપલેટા તા. ૬ : સોશ્યલ મિડીયા દ્વારા ધાર્મિક લાગણી દુભાવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામેલ બનાવના પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે સોશ્યલ મીડીયા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ મેસેજ વાઇરલ કરનાર શિરાજ હબીબ કાદરીને ઉઠાવી લઇ આકારી પુછપરછ હાથ ધરેલ છે જેના પગલે તમામ સમાજના લોકો દ્વારા આરોપી સામે કડક પગલા લેવા ઉગ્ર રજુઆત કરી છે.(અહેવાલ : જગદીશ રાઠોડ-તસ્વીરઃ ભોુ રાઠોડ-ઉપલેટા)
(12:11 pm IST)