News of Monday, 6th July 2020
ધ્રોલના જાયવામાં નદીના પુલ ઉપરથી પાણી વહેતા રસ્તો બંધ
રાજકોટ : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે ધોધમાર વરસાદ થતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. ગામના પુલ ઉપરથી એકથી દોઢ ફૂટ પાણી પસાર થતાં અવરજવર બંધ થઇ ગઇ હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા-જામનગર)(
(1:09 pm IST)