News of Monday, 6th July 2020
રાત્રે ધોરાજીમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ
ધોરાજી,તા.૬:રાત્રે ધોરાજીમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલુૅં રાત્રિના ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.ધોરાજીમાં સવારના નવ વાગ્યાથી વરસાદ ધીમી ધારે શરૂ થતા અત્યાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
(12:02 pm IST)