News of Saturday, 6th June 2020
હળવદ-મોરબી હાઇવે પર ચરાડવાથી મોરબી વચ્ચે એકધારો વરસાદ : અડધો કલાકથી વરસાદ ચાલુ : મોરબી-ચરાડવા રોડ પર વહેતા પાણી
રાજકોટ : આજે રાત્રે હળવદ મોરબી રોડ ઉપર ચરાડવાથી મોરબી વચ્ચે સારો એવો વરસાદ પડી રહયો છે ચરાડવામાં છેલ્લા 25 મિનિટથી સારો વરસાદ પડ્યો છે આ લખાઈ છે ત્યારે મોરબી-ચરાડવા વચ્ચે પાણી વહી રહ્યા છે અને વરસાદનું જોર વધી રહ્યું છે
(9:18 pm IST)