સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th June 2018

ભાણવડમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

 ભાણવડ ખાતેસામાજીક વનીકરણ રેન્જ-ભાણવડ દ્વારા આજે પાંચમી જુને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવતા ભાણવડની એક ખાનગી શાળા ખાતે મામલતદાર,ભાણવડ પીએસઆઇ, તાલુકા પંચાયત પ્રમુથ, નગરપાલીકા પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ તકે પ્રવચન તેમજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફોરેસ્ટ સ્ટાફના કે.એલ.ચાવડા,કે.બી.પાટડીયા, એસ.આર.વકાતર, એસ.કે.હિંગોરા, આર.જે.ઝાલા, એસ.ડી.જાડેજા સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી.(તસ્વીરઃરવિ પરમાર)(૪.૯)

(12:39 pm IST)