News of Monday, 6th April 2020
પોરબંદરના કોરોનાના શંકાસ્પદ 5 કેસના નેગેટિવ રિપોર્ટ
પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ 5 કેસના નેગેટિવ રિપોર્ટ આવેલ છે, પાંચેય એક્સના દર્દીઓના રિપોર્ટ રાજકોટ મોકલ્યા હતા જેના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવેલ છે
(6:59 pm IST)