News of Monday, 6th March 2023
ગોંડલના કોલીથડમાં કરા પડયા - વૃક્ષ ધરાશાયી
ગોંડલ તાલુકા કોલીથડ ગામે કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા. જ્યારે ગોંડલથી કોલીથડ જતા રસ્તા પર ઝાડ ધરાસાઇ થયું હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(2:59 pm IST)