સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th March 2023

ફલ્લા ગામે દ્વારકા જતા પદયાત્રીઅો માટે વિવિધ સેવા ેકેમ્પો

 ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા  ગામે વિવિધ સેવા કેમ્પો દ્વારા દ્વારકા જતા પદયાત્રિકોની સેવા કરવામાં આવી હતી.દ્વારકા સેવા કેમ્પ. ખોડીયાર સેવા કેમ્પ મોટીલાખાણી, મોમાઇ જાવા કેમ્પ ફલ્લા માલધારી સમાજ કેમ્પ બેરાજા-ફલ્લા ટોયટા પરિવાર સેવા કેમ્પ સાતવારા મિત્ર મંડળ ખીલોશ્રી, રામપર પાટીયા, હમીરપર પટેલ પરિવાર, મોટી બાણુગાર પટેલ મિત્ર મંડળ દ્વારા પદયાત્રીનો રહેવા જમવા, ચા-પાણી, નાહવા - ધોવા સહીતની સેવા ચોવીસ કલાક પુરી પાડીને સેવાની અનેરી જયોત જલાવી હતી. (તસ્વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)

(1:29 pm IST)