સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

ભુજ બહુચર્ચિત પોસ્ટ કૌભાંડનો મુખ્ય ફરાર આરોપી સચિન ઠકકરને પોલીસે ઝડપી પાડ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::;બહુચર્ચિત પોસ્ટ કૌભાંડનો મુખ્ય આરોપી ફરારનો મામલો ફરાર આરોપી સચિન ઠકકરને પોલીસે ઝડપી પાડ્યો   હતો આજે સવારે ભુજ A ડિવિઝન પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો આરોપી પોલીસે ફરાર આરોપીને ઝડપી આ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:26 pm IST)