સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

સાળંગપુરમાં શ્રી હનુમાન ચાલીસા કથા

વાંકાનેર : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ દ્વારા બોટાદમાં ભવ્ય શ્રી હનુમાન ચાલીસાની કથાની વિવિધ તસ્વીર, જેમાં વ્યાસપીઠ ઉપર પરમ પૂજય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી મહારાજ, તેમજ આ કથાનો લાભ લેતા વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો નજરે પડે છે.

(11:38 am IST)