News of Saturday, 6th February 2021
જામનગર મનપાની ચૂંટણી માટે કોંગ્રેસના 63 ઉમેદવારોના ફોર્મ ભરાયા : વોર્ડ નંબર.9 ના ઉમેદવારના ફોર્મ રજૂ કરવામાં મોડું થતાં વાંધો લેવાયો
જામનગર : જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના 63 ઉમેદવારોના ફોર્મ ભરાયાછે
જોકે વોર્ડ નંબર.9 ના ઉમેદવારના ફોર્મ રજૂ કરવામાં મોડું થતાં વાંધો લેવાયો છે,
(6:55 pm IST)