News of Wednesday, 6th January 2021
ગોંડલની આયુષી હોસ્પિટલમાં આજે બપોરે આગ લાગવાની ધટનાની મોકડ્રીલ
ગોંડલ : ગોંડલની આયુષી હોસ્પિટલમાં આજે બપોરે આગ લાગવાની ધટનાની મોકડ્રીલ રાખવામાં આવી હતી ૩ ફાયર ફાયટરો અને એમ્બ્યુલન્સ દોડી જઇને આગને કાબૂમાંં લીધી હતી.( તસવીર - અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)
(3:20 pm IST)