સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જુનાગઢ શહેર ભાજપની ટીમ જાહેર

૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રી સહિતના નવા હોદેદારોને આવકાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : જુનાગઢ શહેર ભાજપની ટીમ જાહેર કરાઇ છે. જેમાં ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ સહિતની વરણી કરાઇ છે જેને આગેવનોએ આવકારી છે.

પુનીતભાઇ શર્મા (પ્રમુખ), ભરતભાઇ બાલસ (ઉપપ્રમુખ), અશોકભાઇ ભટ્ટ (ઉપપ્રમુખ) દમયંતીબેન રાઠોડ (ઉપપ્રમુખ) ચંદ્રીકાબેન રાખશીયા (ઉપપ્રમુખ) ભરતભાઇ કારેણા (ઉપપ્રમુખ) જે.કે.કણસાગરા (ઉપપ્રમુખ) સંજયભાઇ મણવર (મહામંત્રી) ભરતભાઇ શિંગાળા (મહામત્રી), શૈલેષભાઇ દવે (મહામંત્રી) મુકેશભાઇ ગજેરા (મંત્રી) વંદનાબેન દોશી (મંત્રી) લીલાભાઇ પરમાર (મંત્રી), જયોત્સનાબેન ટાંક (મંત્રી), માલદેભાઇ ડોડીયા (મંત્રી), મનોજભાઇ પોપટ (મંત્રી), જયાબેન ઝાલા (મંત્રી) ભાવનાબેન પોશીયા (મંત્રી) મોહનભાઇ પરમાર (કોષાધ્યક્ષ)

(1:03 pm IST)