સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 28 પોઝિટિવ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 13 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદમાં 5 કેસ,માણાવદર, મેંદરડા,વંથલી અને વિસાવદરમાં 2-2 કેસ,માળિયામાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ :જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 28 પોઝિટિવ  નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 28 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 13 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદમાં 5 કેસ,માણાવદર, મેંદરડા,વંથલી અને વિસાવદરમાં 2-2 કેસ, માળિયામાં 1 કેસ નોંધાયો છે

(9:29 pm IST)