સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

સાવરકુંડલાઃ લાઠીમાં સંકલન સમિતીની મીટીંગ

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાની પ્રાંત કચેરી ખાતે દિવાળીના મીની વેકેશન બાદ પ્રથમ શનિવારે સંકલન મીટીંગમાં મામલતદાર શ્રી મણાત સાહેબ ટી.ડી.ઓ.ની શ્રી મકવાણા સા.તેમજ ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મરે ઉપસ્થિતિ તમામ કર્મચારીગણને નવા વર્ષની શુભેચ્છા પાઠવી પ્રશ્નોતરીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો.(તસ્વીર.અહેવાલઃઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:15 pm IST)