સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન

સાવરકુંડલા : શહેર અને તાલુકા કોંગ્રેસ  સમિતિ દ્વારા નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજાયુ હતુ જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:15 pm IST)