સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

પરિક્રમામાં યાત્રીકોની સુખાકારી માટે સાધુ સંતોનું તંત્રને માર્ગદર્શન

જુનાગઢઃ ગરવાગિરનારની લીલી પરિક્રમમાં માં આવનાર યાત્રીકોને કોઇ પણ મુશ્કેલી ન પડે તે માટે વહિવટી તંત્ર સમક્ષ સાધુ-સંતો સતત સુચન અને માર્ગ દર્શન આપી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં મહામંડલેશ્વર ભારતીબાપુ, ઇન્દ્રભારતીબાપુ, પુ.મુકતાનંદબાપુ તેમજ શેરનાથ બાપુ તનસુખગીરી બાપુ દ્રશ્યમાન થાય છે(તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:34 am IST)