News of Wednesday, 5th October 2022
૧૩૭વર્ષ ની પરંપરા મુજબ બાબરામા આજે દશેરાના દિવસે રામરાવણ નું યુધ્ધ
બાબરા::બાબરા શહેર મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૩૭વર્ષ ની પરંપરા મુજબ દશેરાના દિવસે રામરાવણ નું યુધ્ધ યોજાઇ છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ યુધ્ધ જોવા આવે છે.આજે પણ આ યુદ્ધ થયું હતું.(તસવીર - અહેવાલ :
દિપક કનૈયા - બાબરા)
(2:47 pm IST)