સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th September 2019

જોડીયા પંથકમાં મેઘ મહેર

જોડીયા તા. પ :.. ગુરૂવારના સવારે અડધી કલાકમાં જોડીયા પંથક પર મેઘરાજાની ગુરૂ કૃપા વરસી છે.

શેરીના રસ્તાઓએ નદીના રૂપ ધારણ કરેલ અને પ્રવાહ સાથે વરસાદી પાણી વહયુ હતું.

(11:47 am IST)