સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th August 2020

શ્રી સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શન શ્રૃંગાર : આજે સાંજે યક્ષ દર્શન શ્રૃંગાર

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ વદ એકમના દિવસે શ્રી સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શનશ્રૃંગાર કરવામાં આવેલ અનજે યક્ષ દર્શન કરવામાં આવેલ છે.

(11:51 am IST)