News of Tuesday, 4th August 2020
પોરબંદર સુપ્રિન્ટેન્ડેટ લેન્ડ રેકર્ડની કચેરી તા,8 સુધી બંધ રહેશે : આ કિચેઈન કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારીના પગલાં
પોરબંદર સુપ્રિન્ટેન્ડેટ લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારી માટે સુપ્રીટેન્ડેટ લેન્ડ કચેરી તા, 8 સુધી બંધ રાખવા નિર્ણંય કરેલ છે
(1:13 am IST)