સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th July 2020

રાજકોટ સહિત ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસાદનો રાઉન્ડ શરૂ સરધાર ત્રંબામાં વરસાદ : ત્રંબાની ત્રિવેણી નદીમાં પુર આવ્યું

રાજકોટ : રાજકોટ સહિત ગ્રામ્ય પંથકમાં બપોરે બાદ ૪ વાગ્યાથી ફરી મેઘરાજા વરસી રહ્યા છે. રવિવારને લઇને લોકો ઘરમાં જ નિંદર માણી રહ્યા છે.

(4:50 pm IST)