News of Friday, 5th July 2019
ઇશ્વરીયાના ખેડૂતનુ સન્માન
ઇશ્વરીયાઃ તા. ૩/૭/૨૦૧૯ પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઇ સોલંકીનુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા ખાતે સન્માન કરાયુ હતું. રાજય સરકાર, અંતર્ગત કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સન્માન કરવામા આવ્યુ તે તસ્વીર. (તસ્વીરઃ મુકેશ પંડિત-ભાવનગર)
(11:43 am IST)