સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th July 2019

દામનગર શહેર સમસ્ત માલધારી સમાજ આયોજિત બીજોત્સવની ભવ્ય ઉજવણી

દામનગર શહેર અને ખારાપાટ માલધારી આયોજિત બીજોત્સવની ભવ્ય ઉજવણી શહેરના મુખ્ય માર્ગો પર નેજા સાથે હાજરો ભાવિકોની વિશાળ હાજરી માલધારી યુવકોના લાઠીદાવ કરતબો આકર્ષણનું કેન્દ્ર શહેરના સરદાર ચોકમાં રામાપીરના નેજા સાથે ભવ્ય રાસોત્સવ માલધારી યુવકોના લાઠીદાવના કરતબો જોવા ભારે ભીડ જોવા મળી સીતારામનગરથી પ્રસ્થાન થયેલ નેજા યાત્રા સરદાર ચોક થઇ છભાડીયા રોડ થઇ ઠાકોરદ્વાર પહોંચી હતી અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરતા સમસ્ત માલધારી સમાજની નેજાયાત્રા રાસોત્સવ લાઠીદાવ સાથે ભજન ભોજન સાથે અનેકો જંગમી તીર્થકર સમાં સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ઉજવાયો બીજોત્સવ.

(11:38 am IST)