સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th July 2018

ગોંડલમાં ઇમેજીંગ સેન્ટરનો પ્રારંભ

ગોંડલના તબીબી કે બી રાદડીયા તેમજ ડોે.રવિઙ્ગ પટેલ અને એબી ઝુલાસણ દ્વારા સોનોગ્રાફી, એકસરે અને કલર ડોપાલર સહિતની સુવિધા સાથેના પ્રાઇમ ઇમેજીંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે સંતો મહંતો અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉદ્યોગપતિઓ હાજર રહયા હતા.

(11:41 am IST)