News of Saturday, 5th June 2021
સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ તરીકે કિશોરભાઈ શુક્લ, મહામંત્રી તરીકે કેયુર પંડ્યાની વરણી
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ચાલુ હોદેદારોની ટર્મ પૂરી થઇ હોય જેથી નવા હોદેદારોની કારોબારીની સહમતીથી વરણી કરવામાં આવી હતીજેમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ તરીકે શિક્ષણ જગતના અગ્રણી કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી પદે કેયુરભાઈ પંડ્યાની વરણી કરી છે
(9:14 pm IST)