સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

રાજુલાના કાડીયાળી ગામ પાસે બે બાઈક વચ્ચે ટક્કરઃ બે યુવકોના મોત

ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર રાજુલા તાલુકાના કાડીયાળી ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોતઃ એક વ્યકિતને ઈજા થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડેલ છે

(4:50 pm IST)