સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

વેરાવળના રામપરા ગામે અંબુજા સિમેન્ટની ટ્રકો ગ્રામજનોએ અટકાવી

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામે આવેલી અંબુજા સિમેન્ટની માઈન્સ સ્થાનિકોએ બંધ કરાવી. રોજગાર સહિતના પ્રશ્નોને લઈને સ્થાનિકોએ ટ્રકો અટકાવી હતી અને રોષ વ્યકત કર્યો હતો.

(4:49 pm IST)