સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

શ્રી સોમનાથ મહાદેવના દર્શને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

 વેરાવળ-પ્રભાસપાટણ : શ્રી સોમનાથ મહાદેવના દર્શને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરસ અવકાર, સારી સ્વચ્છતા તેમજ ઉત્તમ વ્યવસ્થા છે. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ-દેવાભાઇ રાઠોડ-વેરાવળ પ્રભાસપાટણ)

(9:57 am IST)