સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

વાંકાનેરનાં પત્રકાર-મુસ્લિમ અગ્રણી મહમદભાઇ રાઠોડે રસીનો પ્રથમ ડોઝ લીધો

વાંકાનેર :.. સરકારી હોસ્પીટલે વાંકાનેરના સીનીયર પત્રકાર અને મુસ્લિમ અગ્રણી મહંમદભાઇ રાઠોડે રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને જાહેર અપીલ કરી હતી કે, કોરોનાથી બચવા માટે કોરોનાની રસી જરૂરથી હોસ્પીટલમાં જઇને ડોઝ લેવો જરૂરી છે.

(11:47 am IST)