સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

ભુજ પંથકમાં ભારે પવન સાથે આજે ફરી વરસાદ

ક્ચ્છ : ભુજ તાલુકાના વાતાવરણમાં આજે ફરી પલટો આવ્યો હતો અને  કોટડા ચકાર સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકેલ.

(11:57 pm IST)