સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

મોરબીમાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આવતીકાલથી મીથીલીન બ્લુ દવાનું વિતરણ

શ્રી યદુનંદન યુવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૦૪-૦૫-૨૦૨૧ ને મંગળવારથી નવા બસ સ્ટેન્ડ સામે, ડીલક્ષ પાન શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે મીથીલીન બ્લુ દવાનું વિતરણ શરુ કરવામાં આવશે
જે લેવા આવનારને દર્દીનો કોરોના પોઝીટીવ રીપોર્ટ બતાવવાનો રહેશે વિતરણ સમય સવારે ૧૦ : ૩૦ થી બપોરે ૧ અને સાંજે ૦૪ : ૩૦ થી ૭ સુધી કરાશે વધુ માહિતી માટે મનીષ કુંભરવાડિયા મો ૯૭૨૩૧ ૦૪૯૧૧ અને રમેશભાઈ જીલરીયા ૯૦૬૭૬ ૦૦૦૯૬ પર સંપર્ક કરી શકાશે

(10:37 pm IST)