સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

જૂનાગઢમાં મો.લા. પટેલને શ્રધ્‍ધાંજલી અર્પણ

જૂનાગઢઃ પટેલ કેળવણી મંડળના પ્રણેતા પૂર્વ સાંસદ મો. લા. પટેલ (મોહનલાલ પટેલ)નું અવસાન થતા ઘેરોશોક છવાયો છે. તસ્‍વીરમાં તેમના પાર્થિવદેહને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:10 pm IST)