સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

મોરબી જીલ્લામાં ૨૦૧૫માં ભાજપની જેવી દશા થઇ'તી તેવી દશા ૨૦૨૧માં કોંગ્રેસની થઇ

જીલ્લામાં ભાજપે ચૂંટણીનો બદલો લીધો : ગુમાવેલો ગઢ પરત મેળવ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૫ : મોરબી જીલ્લાની ૨૩૦ સ્થાનિક સ્વરાજ્યની બેઠકોની મત ગણતરી પૂર્ણ થઇ છે ત્યારે વર્ષ ૨૦૧૫ જેવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આ વેળાએ ભાજપની નહિ પરંતુ કોંગ્રેસની માઠી દશા જોવા મળી હતી આવી જ સ્થિતિ વર્ષ ૨૦૧૫ માં ભાજપની થઇ હતી જોકે તે વેળાએ પાટીદાર આંદોલન ફેકટર કામ કરી ગયું હતું જયારે આ ચુંટણીમાં એવું કોઈ ફેકટર ના હતું 

પાંચ વર્ષ પૂર્વે મોરબી જીલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયત અને ત્રણ પૈકી બે નગરપાલિકા મતદારોએ કોંગ્રેસને આપી હોય પાંચ વર્ષમાં કોંગ્રેસથી મતદારોનો મોહ ભંગ થયો હોય તેમ મોરબી જીલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયત અને બે નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળશે જીલ્લામાં એકમાત્ર માળિયા નગરપાલિકાને બાદ કરતા કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું

મોરબી જીલ્લા પંચાયતમાં વિજેતા ઉમેદવાર

૧ -આમરણ-સરોજબેન નિમેષભાઇ ગાંભવા- કોંગ્રેસ, ૨ -બગથળા-જયશ્રીબેન સતીષકુમાર મેરજા–કોંગ્રેસ, ૩ - ચંદ્રપુર-મંજુબેન કરશનભાઇ લુંભાણી-કોંગ્રેસ, ૪-ચરાડવા-પ્રવિણભાઇ ત્રિભોવનભાઇ સોનગ્રા-ભાજપ, ૫ - ઢુવા-સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા-ભાજપ, ૬-ઘનશ્યામપુર-લીલાબેન રવજીભાઇ પરમાર-ભાજપ , ૭-ઘુંટુ-હંસાબેન જેઠાભાઇ પારેઘી-ભાજપ , ૮-જેત૫ર-અજય મનશુખ લોરીયા-ભાજપ , ૯- ખાખરેચી-મહેશકુમાર ધીરજલાલ પારજીયા-કોંગ્રેસ

૧૦-લજાઇ-ચંદ્રિકાબેન નથુભાઈ કડિવાર-ભાજપ, ૧૧-મહેન્દ્રનગર-જાનકિ જિગ્નેશભાઇ કૈલા-ભાજપ, ૧૨- મહિકા-નવઘણભાઇ દેવસીભાઇ મેઘાણી-કોંગ્રેસ, ૧૩-માથક-મેરાભાઇ કરમશીભાઇ વિઠલાપરા-ભાજપ, ૧૪- મોટા દહીસરા-અસ્મીતાબેન કીશોરભાઈ ચીખલીયા-ભાજપ, ૧૫-ઓટાળા-કમળાબેન અશોકભાઈ ચાવડા-ભાજપ, ૧૬-રાજાવડલા-જ્યોતિબા હરદેવસિંહ જાડેજા-કોંગ્રેસ, ૧૭- રાતીદેવળી-ઝાહીરઅબ્બાસ યુસુફ શેરસીયા-ભારતીય જનતા પાર્ટી, ૧૮- રવાપરા-નયનકુમાર લાલજીભાઇ અઘારા-કોંગ્રેસ,૧૯-સાપકડા-ચંદુલાલ છગનભાઇ શિહોરા-ભાજપ, ૨૦-શકત શનાળા-જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા-ભાજપ, ૨૧-ટંકારા-ભુપેન્દ્ર દામજીભાઈ ગોધાણી-કોંગ્રેસ, ૨૨-ટીકર(રણ)-સરોજબેન ધર્મેન્દ્રભાઇ પટેલ- કોંગ્રેસ, ૨૩- તિથવા-હફીજાબેન ઇસ્માઇલભાઇ બાદી-કોંગ્રેસ, ૨૪- ત્રાજ૫ર- હીરાલાલ જીવણભાઇ ટમારીયા-ભાજપ 

મોરબી તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારો

૧-આમરણ-જાગૃતિબેન યોગેશકુમાર વાધડીયા-ભારતીય જનતા પાર્ટી, ૨-બગથળા-ગીતાબેન કીશોરભાઇ બાવરવા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૩-ભડીયાદ-દિપક કાવજીભાઇ મોડીયા-ભારતીય જનતા પાર્ટી, ૪-ગાળા-હંસાબેન દિલીપભાઇ દલસાણિયા-ભારતીય જનતા પાર્ટી, ૫-ઘુંટું-વિનોદભાઇ લાલજીભાઇ ચૌહાણ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૬-જાંબુડીયા-હંસાબેન ગોરધનભાઇ સોલંકી-ભારતીય જનતા પાર્ટી, ૭-જેત૫ર-જયોતીબેન રાજેશભાઇ પરસાડીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૮-જુના નાગડાવાસ-કિરણબેન જયેશભાઇ રાઠોડ-ભારતીય જનતા પાર્ટી, ૯-ખાખરાળા-દેવજીભાઇ આયદાનભાઇ સવસેટા (ભુપતભાઇ)-ભારતીય જનતા પાર્ટી, ૧૦-ખાન૫ર-યોગેશ ભીમજીભાઇ અમૃતિયા (નેપાળી)-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૧૧-ખારચીયા-મુ:ભાઇ કા:ભાઇ કુંભરવડીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૧૨-ખરેડા-અશોકભાઇ વાલજીભાઇ દેસાઇ-ભારતીય જનતા પાર્ટી, ૧૩-મહેન્દ્રનગર-૧-ભાવનાબેન જયંતીલાલ શેરસીયા-ભારતીય જનતા પાર્ટી, ૧૪-મહેન્દ્રનગર-૨-રસીલાબેન ઘોઘાભાઇ સીપરા-ભારતીય જનતા પાર્ટી, ૧૫-મકનસર-રાજેશ જમનાદાસ પરમાર-ભારતીય જનતા પાર્ટી, ૧૬-મોડ૫ર-રંજનબેન અશોકભાઇ બાવરવા-ભારતીય જનતા પાર્ટી, ૧૭- નાની વાવડી-રમાબેન પરેશકુમાર :પાલા -ભારતીય જનતા પાર્ટી, ૧૮-નવા સાદુળકા-ગીતા હર્ષદભાઇ પાંચોટીયા-ભારતીય જનતા પાર્ટી, ૧૯-પંચાસર-મીનાબા વિક્રમસિંહ ઝાલા-ભારતીય જનતા પાર્ટી, ૨૦-પાનેલી-રમાબેન કાનજીભાઇ ચાવડા-ભારતીય જનતા પાર્ટી, ૨૧-પી૫ળી-રાકેશભાઇ જશવંતભાઇ કાવર-ભારતીય જનતા પાર્ટી, ૨૨-રવા૫રા-૧-ચિરાગ શિવલાલભાઇ કાસુન્દ્રા-ભારતીય જનતા પાર્ટી, ૨૩-રવા૫રા-૨-કેતન રમેશ મારવણિયા-ભારતીય જનતા પાર્ટી, ૨૪-શકત શનાળા-રજનીકાંત રામજીભાઇ શીરવી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૨૫-ત્રાજ૫ર-૧-અશ્વિન ગોરધન પાટડિયા-ભારતીય જનતા પાર્ટી, ૨૬-ત્રાજ૫ર-૨-નાથાભાઇ સાંમતભાઇ ડાભી-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

માળિયા તાલુકા પંચાયત વિજેતા ઉમેદવારો

૧-બગસરા-:ખીબેન ભીમાભાઇ પીપળીયા-ભારતીય જનતા પાર્ટી, ૨ – ભાવપર-સુશીલાબેન અશોકભાઇ બાવરવા-ભારતીય જનતા પાર્ટી, ૩ -બોડકી-મનીષાબેન લખમણભાઇ નાટડા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૪-જુના ઘાંટીલા-અવેચરભાઈ નાનજીભાઈ ઉપાસરીયા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૫-કાજરડા-હુરબાઈ રહીમભાઈ મોવર-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૬-ખાખરેચી-કૈલા અશોકકુમાર મોહનભાઈ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૭-મેઘપર-સીતાબેન ચંદુભાઇ લાવડીયા-ભારતીય જનતા પાર્ટી, ૮-મોટા દહીસરા–૧-રમેશભાઇ સવજીભાઇ રાઠોડ-ભારતીય જનતા પાર્ટી, ૯-મોટા દહીંસરા–૨-નિર્મળસિંહ મહેંન્દ્રસિંહ જાડેજા-ભારતીય જનતા પાર્ટી, ૧૦-નાની બરાર-ડાંગર જિગ્નેશભાઈ રાયધનભાઈ-ભારતીય જનતા પાર્ટી, ૧૧-નવાગામ-શકીનાબેન ઉમરભાઈ જેડા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૧૨-સરવડ-કાંતાબેન ધનજીભાઇ સરડવા-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૧૩-વાધરવા-પરમાર રતનબેન મનજીભાઈ-ભારતીય જનતા પાર્ટી, ૧૪-વવાણીયા–કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભારતીય જનતા પાર્ટી, ૧૫-વેજલપર-કારોરિયા સવજીભાઈ મોહનભાઈ-ભારતીય જનતા પાર્ટી, ૧૬-વેણાસર-પ્રવિણભાઈ અરજણભાઈ અવાડીયા-ભારતીય જનતા પાર્ટી

હળવદ તાલુકા પંચાયત વિજેતા ઉમેદવારોની યાદી

 ૧-અજીતગઢ-દયાબેન હરેશભાઇ કુુરીયા-ભારતીય જનતા પાર્ટી, ૨-ચરાડવા-શાંતાબેન માવજીભાઇ માકાસણા-અપક્ષ, ૩-ચુંપણી-ગૌરીબેન હેમુભાઇ કોળી-ભારતીય જનતા પાર્ટી, ૪-દિઘડીયા-બળદેવભાઇ કમાભાઇ કાંજીયા-ભારતીય જનતા પાર્ટી, ૫-ઘનશ્યામપુર-લીલાપરા નીરુબેન ભુપતભાઇ-ભારતીય જનતા પાર્ટી, ૬-ઇશનપુર-પરમાર દિપકભાઇ તેજાભાઇ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૭-જુના દેવળીયા--વિણભાઇ માવજીભાઇ સરાવાડીયા-ભારતીય જનતા પાર્ટી, ૮-કડીયાણા-રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા-ભારતીય જનતા પાર્ટી, ૯-કવાડીયા-ગણેસીયા ભરતભાઇ દેવજીભાઈ-ભારતીય જનતા પાર્ટી, ૧૦-માલણીયાદ-મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા-ભારતીય જનતા પાર્ટી, ૧૧-માથક-બકુબેન નાનુભાઇ પઢીયાર-ભારતીય જનતા પાર્ટી, ૧૨-મયુરનગર-ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ -ભારતીય જનતા પાર્ટી, ૧૩-નવા દેવળીયા-રેખાબેન મનસુખભાઇ પટેલ-ભારતીય જનતા પાર્ટી, ૧૪-નવા ઘનશ્યામગઢ-કોકીલાબેન ધીરજલાલ માકાસણા-ભારતીય જનતા પાર્ટી, ૧૫-રણમલપુર-અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા-ભારતીય જનતા પાર્ટી, ૧૬-રણછોડગઢ-નેહાબેન સુરેશભાઇ સિહોરા-ભારતીય જનતા પાર્ટી, ૧૭-રાણેકપર-અનીલભાઇ હેમુભાઇ બાબરીયા-ભારતીય જનતા પાર્ટી, ૧૮-રાતાભે-નિલેશભાઈ ધનજીભાઈ ગામી-ભારતીય જનતા પાર્ટી, ૧૯-સાપકડા-ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ-ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ, ૨૦-ટીકર(રણ)-પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ–ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

વાંકાનેર તાલુકા પંચાયત વિજેતા ઉમેદવારો

૧ ચંદ્રપુર :કસાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા કોંગ્રેસ, ૨ લુણસર કિરીટભાઈ નાનજીભાઈ વસીયાણી કોંગ્રેસ, ૩ ગાંગીયાવદર લખમણભાઈ ધનજીભાઈ ધોરીયા ભાજપ, ૪ સરધારકા કૈલાશબા હરિસિંહ ઝાલા ભાજપ, ૫ ગારીયા યુનુસ જીવાભાઈ શેરશીયા કોંગ્રેસ, ૬ મહીકા ફાતુબેન યુનુસભાઈ શેરશીયા કોંગ્રેસ, ૭ મેસરીયા પાયલબેન ભરતભાઈ બેડવા કોંગ્રેસ, ૮ રાતડીયા જીજ્ઞાશાબેન મેર ભાજપ , ૯ ચિત્રાખડા દેવુબેન રમેશભાઈ કાંજીયા ભાજપ, ૧૦ ઢુવા દેવુબેન હનુભાઈ વિંજવાડિયા ભાજપ, ૧૧ જેતપરડા રણજીતભાઈ નાનજીભાઈ વીરસોડીય ભાજપ, ૧૨ માટેલ ભૂમિકાબેન અજયભાઈ વિંજવાડિયા ભાજપ, ૧૩ કણકોટ મહિપાલસિંહ નિર્મળસિંહ જાડેજા ભાજપ, ૧૪ ખખાણા દીપકભાઈ જીણાભાઇ ગોધાણી ભાજપ, ૧૫ કોઠી વાલજીભાઈ રાઘવભાઈ ચૌહાણ કોગેસ, ૧૬ રાજાવડલા રોશનબેન પરવેઝભાઈ શેરશીયા કોંગ્રેસ, ૧૭ હશનપર જેરામભાઈ દેવાભાઈ નદેસરીયા ભાજપ, ૧૮ પંચાસર વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા ભાજપ, ૧૯ પંચાસિયા જસ્મીન જાહિદ બલોચ  ભાજપ, ૨૦ રાતીદેવરી રોશનબેન ઉસ્માનભાઈ માથકીયા કોંગ્રેસ, ૨૧ અરણીટીબા સુરેશભાઈ અલખાજી બલેવીયા કોંગ્રેસ , ૨૨ પીપળીયારાજ  અમીનાબેન હુશેનભાઈ શેરશીયા ભાજપ ૨૩ સિંધાવદર કુલસુમબાનું ઉરમાંનગની પરાસરા કોંગ્રેસ, ૨૪ તિથવા રહીમ જલાલભાઈ ખોરજીયા કોંગ્રેસ

(11:51 am IST)