સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

સતાધારના પરમ સેવક વિનુભાઇ ટાંકનો જન્મદિવસ

રાજકોટઃ સતાધારની પૂ. આપાગીગાની પવિત્ર, જગપ્રસિધ્ધ જગ્યાના પરમ અનુયાયી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઇ (વિનુભાઇ) ઍમ. ટાંકનો ગઇકાલે તા.૪ માર્ચના રોજ જન્મદિવસ હતો. વિનુભાઇ ઉપર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો.૮૬૮૬૧૬૧૧૧૧ અને ૭૫૫૦૬૫૯૯૯૯ (૪૦.૫)

શ્રી ગોરધનભાઇ રણછોડભાઇ ચોટલીયા (શ્રી શ્યામ આશિષ માર્બલ્સ, બાકરોલ-અમદાવાદ) ઍ વિનુભાઇને શુભકામના પાઠવતા કહ્નાં છે કે તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક સિધ્ધી પ્રાપ્ત કરો, આગામી વર્ષ સર્વાંગી નિરોગી-સ્વસ્થ રહે અને ઘરમાં જ રહી સાદાઇથી આ યાદગાર જન્મદિવસ ઉજવો તેવી ઇશ્વરને પ્રાર્થના....

(10:32 am IST)