સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

ઉનાની જય માતાજી -૧૧ ટીમ ચેમ્પીયન

 ઉનાઃ સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા ઉનાના લામધરનાં પાટિયા પાસે બાયપાસ રોડ નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનલ મેચમાં ઉનાની જય માતાજી ૧૧ ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમની તસ્વીર. (તસ્વીરઃ નિરવ ગઢિયા ઉના)

(10:10 am IST)