News of Friday, 4th December 2020
જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: હાલમાં 98 એક્ટિવ કેસ
જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 98 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,27,586 સેમ્પલ લેવાયા છે
(6:27 pm IST)