સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

આયુર્વેદિક આંબળાનું આગમન

ગોંડલ : શિયાળાની ઋતુ સાથે આયુર્વેદીક આંબળાનું આગમન થવા લાગ્યું છે. શિયાળાની સવારે નઇળે કોઠે આંબળાનો રસનું સેવનકરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. તેમજ શરીરમાં સ્ફુર્તિને જોમ મળે છે. હાલતો બાર રૂપિયે કિલો દેશી આંબળા બજારોમાં મળે છ. જેના આગમન સાથે ખરીદી કરતા લોકો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:18 am IST)