સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

જોરાવરનગરમાં પોલીસ દ્વારા કાર્બોસેલ ભરેલ ડમ્પર જપ્ત : ડ્રાઇવર નાશી છુટ્યા

વઢવાણ, તા. ૪ :  સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ દ્વારા કાર્બોસેલ ભરેલ ડમ્પર ઝડપી લેવામાં આવ્યું છે જયારે ડ્રાઇવર નાશી છુટયો હતો. પ ચરખી મશીનથી ખોદકામ થતુ હોવાનું પોલીસે તપાસ કરતા ખુલ્યુ છે.(૯.૯)  

 

(1:02 pm IST)