સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th December 2019

ધ્રાંગધ્રામાં હલર મશીનમાં ઘુસી જતા મહિલાના બન્ને પગના કટકા થઇ ગયા

વઢવાણ તા.૪:ધાંગધ્રાના સોલડી ગામ ખાતે કપાસની વિનાશ બાદ ખેતરમાં સવારના સમયે મજૂરો ભેગા મળી અને કપાસની વિરાટ કર્યા બાદ હલર મશીનમાં સાઠીને  કટકા કરી અને ખેતરમાં પાથરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પાછળ બેઠેલી મહિલા એકાએક મશીનની અંદર ના ભાગમાં હલર મશીન માં એના પગ સાથે ઘુસી જતા હલર મશીન ચાલુ ને ચાલુ રહેતા બંને પગના કટકા થયા અને ખેતરના આજુ બાજુના ભાગમાં ઉડી ગયા હતા ત્યારે મહિલાએ ઇજાગ્રસ્ત હાલતમાં રાડો પાડતા હળ ચલાવતા મશીન ના ચાલકે પાછળ આવીને જોતા આ મહિલાના બંને પગના મટકા થઈ ગયા હતા ક્યારે હલર મશીન ને પાછળ ફેરવી ને મહિલાને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી ત્યારે જોતા આ મહિલાના બંને પગ અને તેના પંજા ઉચા બોલી ગયા હતા ક્યારે ઘાયલ અવસ્થામાં તેને સારવાર માટે ધાંગધ્રા ખાતે ખસેડવામાં આવેલ હતી હાલમાં આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ રહી છે.

(12:58 pm IST)