સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

કચ્છના માતાના મઢમાં નદીના પાણી ફરી વળ્યાં : નિચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાયા

 

કચ્છના માતાના મઢમાં નદીના પાણી ફરી વળ્યાં હતા. નિચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પણ પાણી ભરાયા હતા. હાલ નવરાત્રીમાં મેળા જેવા માહોલ વચ્ચે પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓની પણ કસોટી થઇ રહી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:27 pm IST)