સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

જુનાગઢના કલાકરોની શોર્ટ ફીલ્મ 'રેડ એક ' યુ-ટયુબ ચેનલમાં ઉતીર્ણ

આજે સાંજે ગાર્ડન કાફેમાં ખાસ શો

જૂનાગઢ,તા.૪: કવૈશયન વેબ સીરીઝ ની ભવ્ય સફળતા બાદ. કવૈશયન ની ટીમ હરી એક વાર એક નવા ખને અનોખા વીઝન સાથે આવી ગઈ છે. કવશલ બુલચંદાની અને કે.વી,પ્રોડકશન તેમજ એ.જી. એન્ટરટેન્ટમેન્ટ ખને ખહતાબ પતાની ના પ્રોડકશન મા બનેલી હેડખેક શોર્ટ હીલ્મ ૪ ઓકટોબરે એ.જી. ખેન્ડ કે.બી. ખેન્ટરટેન્ટમેન્ટ યુટ્યુબ યેનલ પર રજુ થવાની છે.જેનુ દીગદર્શન ખાકીબ ગરણા તથા સિધ્ધાર્થ વ્યાસે કરેલુ છે

આ શોર્ટફીલ્મનુ મ્યુઝીક ખુબજ જાણીતા સંગીતકાર માધવ સાંગાણી એ ખાપેલ છે તેમજ ખા શોર્ટફીલ્મ મા અલફેઝ શેખ,કાશીક યીસ્તી,વસીમ બ્લોય,દાનીશ ખાન,સમીર બુખારી,મુસ્તુકા જુલાયા, ખાશીહ કાદરી, સિષ્યાર્થ વ્યાસ, કૃતીક દવે, યસ રુપારેલીયા, અપુરવા સુરાની, ખતીક શેખ,પ્રીયા બારડ, અને હેલી વીસાવડીયા, જેવા કલાકારો એ ખભીનયના ખોજસ પાથર્યા છે. જૂનાગઢ ના કલાકારોની ખા શોર્ટહીલ્મ કલાકારો સાથે નિહાળવા માટે જૂનાગઢની જનતા ને ૪ ઓકટોબરના રોજ, ગાર્ડનકાહેના મોટા પડદા પર સાંજના ૫:૩૦ કલાકે ખને ૭ૅં૦૦ કલાકે આમબે શો નું આયોજન કરવામાં આવેલ છે.તો જૂનાગઢના કલાકારોને પ્રોતસ્હાહીત કરવા હેડએકની ટીમ દ્વારા ભાવ ભર્યું નીમત્રણ પાઠવવા મા આવ્યુ છે.

(1:13 pm IST)