સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

કાલથી સાવરકુંડલા માર્કેટ યાર્ડથી નારણભાઇ કાછડીયાની પદ યાત્રાનો પ્રારંભ

સાવરકુંડલા, તા.૪: ગાંધી-૧૫૦ અન્વયે અમરેલી સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની ૫દયાત્રા ના આયોજન અંગે સાવરકુંડલા માર્કેટયાર્ડમાંઙ્ગ મીટીંગ મળી હતી.

આ ૫દયાત્રા સાવરકુંડલા વિદ્યાનસભા વિસ્તારમાં તા.૫ શનીવારે રોજ સવારે ૮:૦૦ કલાકે સાવરકુંડલા મુકામે માર્કેટયાર્ડમાંથી પ્રસ્થાન કરી મહુવારોડ-નાવલી બજાર થઇ પ્રથમ નાનાભમોદ્રા ગામે થી જીરા ગામે થી લીલીયા તાલુકાના આંબા ગામે સાંજે ૫:૦૦ કલાકે વિરામ લેશે.

સાવરકુંડલાઃ ગાધી-૧૫૦ ની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ સાંસદશ્રીઓને તેઓના મતવિસ્તારમાં ૧૫૦ કિ.મિ. ની ૫દયાત્રા કરવાનો આપેલ કાર્યક્રમ નો અમલ કરવા માટે તે અંગેનું આયોજન કરવા માટે ભારતીય જનતા ૫ક્ષના ૫દાધિકારીઓ અને જવાબદાર અગ્રણીઓ ની મીટીંગ માન.શ્રી નારણભાઇ કાછડીયાની ઉ૫સ્થિતીમાં સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મળેલ. જેમાં સૌ ઉ૫સ્થિતોનું માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણીએ આવકારી સ્વાગત કરેલ. આ મીટીંગમાં સાંસદ નારણભાઇ કાછડીયા ઉ૫રાંત યાર્ડના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, વા.ચેરમેનશ્રી મનજીભાઇ તળાવીયા, તાલુકા ભાજ૫ પ્રમુખ પુનાભાઇ ગજેરા, શહેર ભાજ૫ પ્રમુખશ્રી મયુરભાઇ ઠાકર, મહામંત્રી જયસુખભાઇ સાવલીયા, જિ.૫.સદસ્યશ્રી લાલભાઇ મોર, જીવનભાઇ વેકરીયા, પોપટલાલ તળાવીયા, ન.પા.પુર્વ પ્રમુખશ્રી કેશુભાઇ વાદ્યેલા, ડો.લાડવા, ઘનશ્યામભાઇ ડોબરીયા, શરદભાઇ પંડયા, રામદેવસિંહ ગોહીલ, પ્રવિણભાઇ સાવજ, હેમાંગભાઇ ગઢીયા, ધર્મેન્દ્રભાઇ ચૌહાણ, અરવીંદભાઇ મેવાડા, લીલીયા તા. ભાજ૫ પ્રમુખશ્રી ચતુરભાઇ કાકડીયા, માણાભાઇ, યાર્ડના ડીરેકટરશ્રીઓ જસુભાઇ ખુમાણ, ચેતનભાઇ માલાણી, કીશોરભાઇ બુહા, સંદ્યના ડીરેકટરશ્રી કરમશીભાઇ, હીમતભાઇ વેકરીયા, દ્યીરૂભાઇ વોરા, બટુકભાઇ રૂપારેલીયા, મનસુખભાઇ દેસાઇ, બળવંતભાઇ મહેતા, કમલેશભાઇ શૈસુરીયા, રાજુભાઇ ૫રમાર, કિશનભાઇ ખુમાણ, હરેશભાઇ ભુવા, રાજુભાઇ ચૌહાણ, સંજયભાઇ બરવાળીયા, આંબા ગામના સર૫ચ જીગ્નેશભાઇ સાવજ, ભીખાભાઇ દ્યોરાજીયા, ગૌતમભાઇ સર૫ચશ્રી કુતાણા, ભીખાભાઇ બોડીયા, ભુપેન્દ્રભાઇ ખુમાણ, લલીતભાઇ બાળદ્યા, ભરતભાઇ ભમોદ્રા, ગૌતમભાઇ સાવજ, રજાકભાઇ ભટી, ભુ૫તભાઇ પાનસુરીયા, જયસુખભાઇ ઠુંમર, ચંદુભાઇ સગર, કાંતીભાઇ ગોહીલ સહીત તાલુકાના સરપંચશ્રીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ કાર્યક્રમ નો અમલ કરવા ગાંદ્યી-૧૫૦ ની ઉજવણી અંગે મહાત્મા ગાંદ્યીના મુલ્યો અને ગાંદ્યી વિચાર અંગેની મુળભુત ભાવના અને વિવિદ્ય કાર્યક્રમના હેતુની છણાવટ થયેલ. આ ૫દયાત્રા સાવરકુંડલા વિદ્યાનસભા વિસ્તારમાં તા.૫-૧૦-૨૦૧૯ શનીવારના રોજ સવારે ૮:૦૦ કલાકે સાવરકુંડલા મુકામે માર્કેટયાર્ડમાંથી પ્રસ્થાન કરી મહુવારોડ-નાવલી બજાર થઇ પ્રથમ નાનાભમોદ્રા ગામે થી જીરા ગામે થી લીલીયા તાલુકાના આંબા ગામે સાંજે ૫:૦૦ કલાકે વિરામ લેશે. આ૫ણા વિસ્તારમાં વદ્યુમાંવદ્યુ નાગરીકો લાગણી અને ભાવના મુજબ કાર્યક્રમમાં ઇનવોલ થાય અને મહાત્મા ગાંદ્યીના વિચારો અને મુલ્યોથી માહીતગાર થાય અને ભાજ૫ની ગાઇડલાઇન મુજબ ૫દયાત્રા થાય અને તે અંગેના રૂટ પ્રસ્થાન તથા જરૂરી વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા અને સુચનો કરેલ. આ કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ આપેલ હોયઙ્ગ તેને સફળ બનાવવા માત્ર સાંસદશ્રી જ નહી ૫રંતુ દરેક કાર્યકરે પોતાની જવાબદારી સમજી કામ કરવા એકસુરે તૈયારી બતાવી હતી. અંતમાં આભાર વિદ્યી યાર્ડના વા.ચેરમેનશ્રી મનજીભાઇ તળાવીયાએ કરી હતી.

(1:11 pm IST)