સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીકથી બોલેરો પીકઅપ ગાડીની ચોરી

 

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીકથી કોઈ અજાણ્યા આરોપીએ બોલેરો પીકઅપ ગાડીની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.

  મળતી વિગત મુજબ કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદી કાળુભાઈ ભવાનભાઈ જાદવ (.૨૫) ની મહેન્દ્ર બોલેરો પીકઅપ જીજે ૦૩ એવી ૭૭૭૪ કીમત ,૫૦,૦૦૦ વાળી જીનપર જકાતનાકા નજીકથી ગત તા. ના સાંજ થી તા. ના વાગ્યા દરમિયાન લઇ ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાળુભાઈએ ફરિયાદ નોંધાવી છે

(1:13 am IST)